હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસ દ્વારા યોગ દિવસને ધ્યાનમાં રાખીને બાઇક રેલી યોજાઈ


SHARE











મોરબીમાં પોલીસ દ્વારા યોગ દિવસને ધ્યાનમાં રાખીને બાઇક રેલી યોજાઈ

દેશ અને દુનિયાના લોકો હવે યોગ તરફ વળી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે લોકોને જાગૃત કરવા માટે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીમાં માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક,મુખ્ય મથક પી.એસ.ગોસ્વામીની અધ્યક્ષતામા મોરબી સીટીમાં બાઇક રેલીનુ આયોજન કરવામા આવેલ હતું. જેમાં - નાયબ પોલીસ અધિક્ષક પી.એસ.ગોસ્વામી, નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક પી.એલ.ઝાલા, તાલુકા પીઆઇ કે.એ વાળા, પીએસઆઈ એસ.એમ.ચૌહાણ તેમજ ૧૦૦ જેટલા પોળી કર્મચારીઓ જોડાયા હતા






Latest News