હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે સન્માન સમારોહ યોજાયો


SHARE











મોરબીના પરશુરામ ધામ ખાતે સન્માન સમારોહ યોજાયો

મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે તાજેતરમાં લેવાયેલ તલાટી ક્રમ મંત્રી ની પરીક્ષામાં પાસ થયેલ રાજભાઈ રાવલ અને પ્રથમભાઈ પંડ્યા તેમજ આમ આદમી પાર્ટીના મોરબી શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ હિતેશભાઈ ભટ્ટનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના હોદેદારો તેમજ પરશુરામ ધામ ટ્રસ્ટનાં હોદેદારો સહિતના બ્રહ્મ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News