ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં લુપ્ત થતી પ્રજાતિનું પુત્રજ્યોત વૃક્ષ હાલમાં પણ ઉપલબ્ધ


SHARE











મોરબીમાં લુપ્ત થતી પ્રજાતિનું પુત્રજ્યોત વૃક્ષ હાલમાં પણ ઉપલબ્ધ

મોરબીમાં જુજ જોવા મળતું અને લુપ્ત થતી પ્રજાતિનું વિવિધ ગુણકારી પુત્રજ્યોત અથવા જીયાપોતા વૃક્ષ હાલ ઉપલબ્ધ છે. અને પહેલી નજરે આસોપાલવને મળતા આવતા આ વૃક્ષની ઉપયોગીતાની વાત કરીએ તો સંપૂર્ણ ગુણકારી આ વૃક્ષ એક કે બીજી રીતે અતિ ઉપયોગી છે. ખાસ કરીને આ વૃક્ષના બીજનો ઉપયોગ સંતાન પ્રાપ્તી માટે તજજ્ઞ આયુર્વેદના જાણકાર દ્વારા કરવામાં આવે છે. આ માહિતી પર્યાવરણ પ્રેમી જીતુભાઇ ઠક્કર  દ્વારા પર્યાવરણ જાગૃતિના ભાગ રૂપેં આપવામાં આવી છે.






Latest News