ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં વડસોલા પરિવાર દ્વારા સ્વજનની પુણ્યતિથિ વૃક્ષારોપણ


SHARE











મોરબીમાં વડસોલા પરિવાર દ્વારા સ્વજનની પુણ્યતિથિ વૃક્ષારોપણ

મોરબીમાં રહેતા સ્વ. ગૌરીબેન છગનભાઈ વડસોલાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને તેમના પરિવાર પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે દર વર્ષે તેઓની પુણ્યતિથિ નિમિત્તે ૧૫ વૃક્ષોનું તેમના દ્વારા વાવેતર કરવામાં આવે છે અને પર્યાવરણનું જતન કરવામાં આવે છે અને પર્યાવરણના જતનના ભાગરૂપે તેઓ સ્વજનની પુણ્યતિથિના દિવસે છેલ્લા પાંચ વર્ષથી દર વખતે વૃક્ષારોપણ કર્યું છે અને અત્યાર સુધીમાં તેમના દ્વારા જે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે તેનો ઉછેર પણ કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં પણ વૃક્ષારોપણ ચાલુ રાખવા માટેનો સંકલ્પ તેમના પરિવારજનો દ્વારા લેવામાં આવ્યો છે જો આવી જ રીતે દરેક પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે અને વૃક્ષોનું જતન કરવામાં આવે તો જ પર્યાવરણ અને પ્રકૃતિને જાળવી શકાય તેમ છે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી






Latest News