ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં સગર્ભા મહિલાને છોડીને પતિ ચાલ્યો જતાં અભયમ ટીમે આશ્રય અપાવ્યો


SHARE











મોરબીમાં સગર્ભા મહિલાને છોડીને પતિ ચાલ્યો જતાં અભયમ ટીમે આશ્રય અપાવ્યો

મોરબીમાં પીડીત મહિલા દ્વારા ૧૮૧ પર કોલ કરવામાં આવ્યો હતો કે, પીડીત મહિલા સગર્ભા હોય અને તેમના પતિ મુકીને જતા રેહલા હોય માટે મદદની જરૂર છે. ત્યાર બાદ તાત્કાલિત ૧૮૧ મોરબી લોકશન ટીમના કાઉન્સિલર પટેલ સેજલબેન તેમજ કોન્સ્ટેબલ રીટાબેન પાયલોટ રાજભાઈ ઘટના સ્થળે પોહચેલ અને તે મહિલા પાસે જઈ સૌ પ્રથમ તેમને પેહલા સાંત્વના આપેલ હતી ત્યાર બાદ તેમનું કાઉન્સિલિંગ કરેલ જેમા મહિલાએ જણાવેલ કે, તેઓ મધ્યપ્રદેશના હોય બાર મહિનાથી મોરબીમાં અહીંયા કંપનીમા કામ કરે છે અને કંપનીમાં જ રહે છે હાલમાં મહિલા સગર્ભા છે ત્યારે તેનો પતિ તેને ત્રણ દિવસથી છોડીને ચાલ્યો ગયેલ છે જેથી મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા મહિલાને લાંબાગાળાની કાઉન્સિલિંગ તેમજ આશ્રયની જરૂર હોવાથી મોરબી સખી વન સેન્ટરમા આશ્રય અપાવેલ છે






Latest News