ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઈશુદાન ગઢવીએ કર્યું ઉદઘાટન


SHARE











મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઈશુદાન ગઢવીએ કર્યું ઉદઘાટન

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવી આજે મોરબી જીલ્લામાં આવ્યા હતા ત્યારે મોરબીના શનાળા રોડ પાસે આવેલ અવની ચોકડી પાસે તેના હસ્તે મોરબી જીલ્લા કાર્યાલયનું ઉદઘાટન કરવામા આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ કાર્યકારી પ્રમુખ કૈલાશદાન ગઢવી, મોરબી જીલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા, મોરબી જીલ્લાના પ્રમુખ ગિરીશભાઈ પેથાપરા, ઉપપ્રમુખ સહિતના જિલ્લાના તમામ હોદેદારો હાજર રહ્યા હતા આ ઉપરાંત ઇશુદાન ગઢવીની ઉપસ્થિતિમાં મોરબી રેવન્યુ બારના ઉપપ્રમુખ ભાવિન પટેલ પોતાના મિત્રો તેમજ સંગઠન સાથે આપમા જોડાયેલ છે ત્યારે ઇશુદાન ગઢવીએ આગામી મોરબી પાલીકાની ચૂંટણીને લઈને પણ સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરી હતી






Latest News