ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ધારાસભ્યની આગેવાની સંપર્ક સે સમર્થન અંતર્ગત બાઇક રેલી યોજાઈ


SHARE











મોરબીમાં ધારાસભ્યની આગેવાની સંપર્ક સે સમર્થન અંતર્ગત બાઇક રેલી યોજાઈ

મોરબી માળીયા વિધાનસભા વિસ્તારમાં સંપર્ક સે સમર્થન અંતર્ગત જુદાજુદા કાર્યક્રમ યોજાઇ રહ્યા છે ત્યારે મોરબીમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આગેવાનીમાં મોરબીના શનાળા રોડ સહિતના વિસ્તારમાંથી બાઇક રેલી નીકળી હતી જેમાં મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયા, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, જિલ્લા ભાજપના મહામંત્રી બાબુભાઇ હુંબલ, રિશિપ કૈલા, ભાવેશભાઈ કંઝારીયા, તપનભાઈ દવે, જયદીપભાઈ હુંબલ સહિતના આગેવાનો, હોદેદારો અને યુવા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા






Latest News