ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના માળિયા હાઇવે ઉપર ગાળા ગામ નજીક ગેસના ગોડાઉનમાં આગની ઘટના


SHARE











મોરબીના માળિયા હાઇવે ઉપર ગાળા ગામ નજીક ગેસના ગોડાઉનમાં આગની ઘટના

મોરબીના સામાકાંઠે માળિયા હાઇવે ઉપર આવેલ ગાળા ગામના પાટીયા પાસેના કોમ્પલેક્ષમાં ગેસનું ગોડાઉન આવેલ છે અને તે ગેસના ગોડાઉનમાં આજે તા.૨૬-૬ ના રોજ વહેલી સવારના સમયે કોઈ કારણોસર આગ લાગી હતી અને જોતજોતામાં આગ વિકરાળ બનતા આ બનાવ અંગેની મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.જેથી કરીને ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ગોડાઉનમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો.ફાયર વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહીતી પ્રમાણે આગ કાબુમાં આવી ગયેલ છે.જોકે ગોડાઉન ખાલી કરવામાં આવે ત્યાં સુધી હજુ પણ ત્યાં ફાયરની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે.






Latest News