ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી-માળિયા શ્રી રામાનંદી સાધુ જ્ઞાતિ ટ્રસ્ટના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદેદારોની ચુંટણી સંપન્ન


SHARE











મોરબી-માળિયા શ્રી રામાનંદી સાધુ જ્ઞાતિ ટ્રસ્ટના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદેદારોની ચુંટણી સંપન્ન

શ્રી રામાનંદી સાધુ જ્ઞાતી ટ્રસ્ટ મોરબી માળીયા (મી.) ના નવા ટ્રસ્ટ મંડળની રચના કરવા તાજેતરમાં રામાનંદ ભવન, રામઘાટ મોરબી ખાતે ચુંટણી યોજાઈ હતી જેમાં સભાસદોએ ઉત્સાહપૂર્ણ મતદાન કર્યું હતું અને ૧૧ ઉમેદવારોએ ચુંટણીમાં ઝંપલાવ્યું હતું..! જેની મત ગણતરી કરતા પ્રમુખપદના દાવેદારો પૈકી અરૂણાબહેન એમ. રામાવતને ૮૭ મત, જાગૃતીબહેન સી. રામાવતને ૭૫ મત, સરોજબહેન આર. રામાવતને ૭૪ મત, હરકાંતભાઈ જી. અગ્રાવતને ૬૭ મત,  નિલકમલભાઈ આર. નિમાવતને ૭૨ મત, હિતેશભાઈ ડી. રામાનુજને ૨૮૪ મત, ભુપેન્દ્રભાઈ (ભુપતભાઈ) ટી. અગ્રાવતને ૨૮૮ મત, રવિભાઈ સી. રામાનુજને ૨૮૩ મત, હિતેશભાઈ બી. રામાવતને ૨૬૫ મત, પરેશભાઈ કે. રામાવતને ૨૧૩ મત અને જીતેન્દ્રભાઈ એમ. રામાવતને ૨૬૪ મતો મળ્યા હતા.

જેથી નવી પેનલમાં પ્રમુખ તરીકે ભુપેન્દ્રભાઈ તુલસીદાસ અગ્રાવત, ઉપપ્રમુખ હિતેશભાઈ ડી રામાનુજ, મંત્રી હિતેશભાઈ બી.રામાવત, ખજાનચી તરીકે રવિભાઈ સી.રામાનુજ, તેમજ ટ્રસ્ટી તરીકે પરેશભાઈ રામાવત અને જીતેન્દ્રભાઈ એમ રામાવતની વરણી કરવામાં આવી હતી જે નવનિયુક્ત હોદેદારોને ઉપસ્થિત સમાજના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા.






Latest News