ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની પોસ્ટ ઓફિસથી ફોરેન પાર્સલ બુકિંગ સેવાનો શુભારંભ


SHARE











મોરબીની પોસ્ટ ઓફિસથી ફોરેન પાર્સલ બુકિંગ સેવાનો શુભારંભ

મોરબીથી એક્સપોર્ટ કરતાં ધાર્થીઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે અને મોરબીની પોસ્ટ ઓફીસ ખાતે ફોરેન પાર્સલ બુકિંગ સેવા શરુ કરવામાં આવી છે જેથી કરીને ધંધાર્થીઓ તેના કોમર્શીયલ પાર્સલ સેમ્પલ પોસ્ટલ વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તેઓ પોતે જ બુકિંગ કરી શકે છે આ સેવા વિશ્વના ૨૧૩ દેશોમાં કાર્યરત છે અને ભારત સરકાર દ્વારા મોરબીની પોસ્ટ ઓફિસને ડાક નિર્યાત કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવેલ છે ફોરેન પાર્સલ સેવા શરૂ કરવામાં આવેલ છે ત્યારે રાજકોટથી ગૌરવ રંજન, ભાવેશભાઈ રાવલ (એસડીઆઈ) મોરબી સબ ડિવિઝન, એન.પી. રાજદેવ, હાર્દિકભાઈ ત્રિવેદી તેમજ મોરબી મુખ્ય ડાક ઘરના પોસ્ટ માસ્તર પરાગ વસંત, પીઆરઆઈપી જી.આર. રાવલ તથા મોરબીના માર્કેટિંગ એક્ઝિક્યુટિવ દિવ્યેશ જી. ભટ્ટ સહિતની ટીમ હાજર રહી હતી






Latest News