ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની સિવિલ ખાતે સગર્ભા તેમજ ધાત્રી માતાઓને કીટ તેમજ દવાનું વિતરણ


SHARE











મોરબીની સિવિલ ખાતે સગર્ભા તેમજ ધાત્રી માતાઓને કીટ તેમજ દવાનું વિતરણ

મોરબી જિલ્લામાં સિવીલ હોસ્પિટલમાં  જીએસએનપી દ્વારા શ્વેના પ્રોજેક્ટ દ્વારા સ્ટેટ ડાઈરેટર સુનીલભાઈ ગોસ્વામી, પ્રોજેકટ મેનેજર નિકીતાબેન રાણા તેમજ સિવિલ હોસ્પિટલના આરએમઓ. સરડવા, ડીટીઓ ઘનસુખ અજાણીના માર્ગદર્શન હે  હેઠળ દાતાના સહયોગથી સગર્ભા માતાઓ તેમજ ધાત્રી માતાઓને કીટ તેમજ દવાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.સગૅભા માતાઓ અને ઘાત્રીમાતા તેમજ બાળકોને એઆરટી દવા જનરલ કલાઈટ અને બાળકોને રાશનકિટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.એપ્રીલ-મૈ-જુન ૬૦ કીટ વિતરણનું આયોજન કરાયેલ હતુ.શ્લેતના પ્રોજેકટના પીઓ પીયુષભાઈ પદમાણી તેમજ ફીલ્ડ કોર્ડીનેટર રાજેશભાઈ લાલવાણી સહીતનાઓએ જહેમત ઉઠાવી હતી






Latest News