મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાથી બીમાર ગાયને સારવાર માટે યદુનંદન ગૌશાળાએ લઈ આવ્યા


SHARE







ટંકારાથી બીમાર ગાયને સારવાર માટે યદુનંદન ગૌશાળાએ લઈ આવ્યા

ટંકારા સોસાયટી વિસ્તારમાં બિમારીથી કણસતી ગાયને સારવારની જરૂર હતી જેથી કરીને આ ગાયને ક્રેનની મદદથી વાહનમાં બેસાડી મોરબીમાં લઈ આવવામાં આવી હતી અને મોરબીમાં યદુનંદન ગૌશાળા ખાતે પહોચડવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, ટંકારાની સોસાયટી વિસ્તારમાં કાંટાળુ બાવળ વચ્ચે અશક્ત ગાય હોવાની ભિખાભાઈ પટેલને જાણ કરવામાં આવી હતી જેથી કરીને તેને ક્રેનની મદદથી તાકીદે ગાયને ભાડાના વાહનમાં સારવાર માટે મોરબી ખસેડી હતી






Latest News