ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં જયા પાર્વતીના જાગરણ માટે પરશુરામ યુવા ગ્રુપનું ખાસ આયોજન


SHARE











મોરબીમાં જયા પાર્વતીના જાગરણ માટે પરશુરામ યુવા ગ્રુપનું ખાસ આયોજન

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા જયા પાર્વતીના વ્રતના જાગરણ નિમિત્તે બ્રાહ્મણોને જાગરણમાં અન્ય કોઈ જગ્યાએ જવું ના પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે દાંડિયા રાસ, ફરાળી નાસ્તો સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે

પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આગામી તા ૫/૭ ને બુધવારના રોજ રાત્રી જાગરણનું આયોજન કરેલ છે ત્યારે પરશુરામ ધામ નવલખી રોડ ખાતે મહિલાઓ માટે દાંડિયા રાસ, ફરાળી નાસ્તો સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમાં બ્રાહ્મ સમાજની બહેન-દીકરીઓને સહ પરિવાર સાથે જોડાવવા આમંત્રણ પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આપવામાં આવ્યું છે અત્રે ઉલેખનીય છે કે, દરેક સમાજ દ્વારા આવી રીતે પોતાના સમાજની દીકરીઓ અને મહિલાઓની સલામતીને ધ્યાને રાખીને વ્યવસ્થા કરવામાં આવે તો જાગરણની રાતે જે અનિચ્છનિય બનાવો બનતા હોય છે તેવા બનાવોને બનતા રોકી શકાય તેમ છે






Latest News