ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા જાગરણ નીમતે રસ ગરબા સહિતનું આયોજન કરાયું


SHARE











મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા જાગરણ નીમતે રસ ગરબા સહિતનું આયોજન કરાયું

મોરબી પરશુરામ યુવા ગૃપ દ્વારા જયા પાર્વતીના રાત્રી જાગરણના દિવસે બહેનો દીકરીઓએ અન્ય કોઈ જગ્યાએ ન જવું પડે તે માટે મોરબી પરશુરામ ધામ ખાતે રાત્રી દાંડિયા રાસ અને ફળ આહારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યમાં બ્રહ્મસમાજના બહેનો અને દીકરીઓ હાજર રહ્યા હતા ત્યારે સંગીત ખુરશી, લીંબુ ચમચી, રસ ગરબાની મજા માણી હતી આ તકે પરશુરામ ધામ ટ્રસ્ટના ભૂપતભાઇ પંડ્યા સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી પરશુરામ યુવા ગૃપના પ્રમુખ અતુલભાઈ જોશી, મહામંત્રી નયનભાઈ પંડ્યા અને જયદીપભાઇ મહેતા તેમજ તેની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News