ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ તરીકે મોરબીના બ્રહ્મ અગ્રણી ડો.અનિલભાઈ મહેતાની સર્વાનુમતે વરણી


SHARE











સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ તરીકે મોરબીના બ્રહ્મ અગ્રણી ડો.અનિલભાઈ મહેતાની સર્વાનુમતે વરણી

સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજની કારોબારીની મીટીંગ તથા સામાન્ય સભા તા.૯ ને રવિવારના રોજ દ્વારકા મુકામે યોજાયઇ હતી. જેમાં સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના નવનિર્વાચિત ટ્રસ્ટીઓની જાહેરાત કરવામાં આવી હતી.નવ નિર્વાચીત ટ્રસ્ટીઓની મિટિંગમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ તરીકે મોરબીના બ્રહ્મ એગ્રણી ડો.અનિલભાઈ મહેતાની તેમજ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ડી.જી.મહેતા(અમરેલી), ઉપપ્રમુખ તરીકે છેલશંકરભાઈ જોશી (ગીર સોમનાથ) ની વરણીઓ કરવામાં આવેલ છે.સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના તમામ હોદ્દેદારોએ નવનિર્વાચિત ટ્રસ્ટીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.






Latest News