ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી શહેરને કચરા મુક્ત કરવા આપ દ્વારા પાલિકામાં લેખિત રજૂઆત


SHARE











મોરબી શહેરને કચરા મુક્ત કરવા આપ દ્વારા પાલિકામાં લેખિત રજૂઆત

મોરબી પાલિકા વિસ્તારમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. ત્યારે જુદાજુદા વિસ્તારના ફોટો સાથે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી અને મોરબી શહેર આમ આદમી પાર્ટીની ટિમ દ્વારા પાલિકામાં લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, શહેરમાં સફાઈ, ગંદકી વિગેરે જેવા મુદે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તો પણ આજની તારીખે કોઈ નક્કર કામ કરવામાં આવી રહ્યું નથી જેથી કરીને જુદાજુદા વિસ્તારોમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે અને ગંદકીના લીધે લોકોના આરોગ્યને પણ નુકશાન થઈ રહ્યું છે અને રોગચાળો ફેલાઈ તેવી શક્યતા છે ત્યારે વધુ એક વખત પાલિકાના ચીફ ઓફિસરને આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરીને શહેરની યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી માંગ કરી છે






Latest News