ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિસીપરામા ભરવાડવાસમા ભરાતા પાણીનો પ્રશ્ન ઉકેવાની માંગ


SHARE











મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિસીપરામા ભરવાડવાસમા ભરાતા પાણીનો પ્રશ્ન ઉકેવાની માંગ

મોરબી શહેર ટીમ દ્વારા પાલિકા વોર્ડ નં. ૨ વિસીપરામા આવેલ ભરવાડવાસમા કાયમી પાણી ભરી છે તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવેલ છે અને પાલિકામાં આવેદનપત્ર આપવામાં આવ્યુ ત્યારે મોરબી શહેર તથા જીલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા હતા આ તકે જીલ્લાના પ્રમુખ ગીરીશભાઈ પેથાપરા, શહેર પ્રમુખ હિતેશભાઈ ભટ્ટ, જીલ્લા જનરલ સેક્રેટરી ભરતભાઇ બારોટ, જીલ્લા ઉપપ્રમુખ ઈકબાલભાઈ બ્લોચ, જીલ્લા પ્રમુખ એસસી વિજયભાઈ મકવાણા, શહેર ઉપપ્રમુખ જયભાઈ સારેસા, યુવા કાર્યકર ભાવિનભાઈ ફેફર, ભરતભાઇ બોસીયા અને શહેર મંત્રી હુસેનભાઈ, સોયેબભાઈ અને ઇંકલબ ઝીદાબાદ સહિતના હાજર રહ્યા હતા #morbitoday






Latest News