મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના કોરોના વોરિયર્સને બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા.લિ. ગ્રૂપ દ્વારા કરાયા સન્માનીત


SHARE

















ટંકારા તાલુકાના કોરોના વોરિયર્સને બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા.લિ. ગ્રૂપ દ્વારા કરાયા સન્માનીત

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિતે ટંકારા તાલુકાના આરોગ્ય કર્મચારી અને અધિકારીઓ દ્વારા કોવિડ રસિકરણ મહાકેમ્પ યોજી ઉમદા કાર્ય કર્યુ હતું અને જીલ્લામાં અવલ નંબર સાથે કર્મચારી મહામારી વખતે પરીવારના સભ્યો રાત દિવસ મહેનત કરતા હતા ત્યારે તમામ કોરોના વોરિયર્સ જેમાં આરોગ્ય કર્મી, ૧૦૮ ની ટિમ, પોલીસ જવાન, મહેસુલ વિભાગ, એફ્પો સંસ્થા ટંકારા તદ્ઉપરાંત સામાજિક સંસ્થા, પત્રકાર મિત્રો સહિતનાનો આભાર વ્યક્ત કરવા ટંકારા નજીકની ખજુરા હોટેલ  ખાતે સન્માન સમારોહ યોજાયો હતો જેમાં રાજકોટ સાંસદ મોહનભાઇ કુડારીયા, ભવાનભાઈ ભાગિયા મગનભાઈ વડાવીયા, દુલભજીભાઈ, શંશાગભાઈ દંગી, મામલતદાર નરેન્દ્ર શુકલ, ટિડીઓ હર્ષવર્ધનકુમાર જાડેજા સહિત અનેક અગ્રણીઓની હાજરીમાં કર્મચારીને પ્રેરણાબળ પુરૂ પાડવા બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા લિ અને નેચરલ ટેકનો ફેબ ટંકારા જગદીશભાઈ પનારા ગુર્પ દ્વારા આ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું




Latest News