મોરબી જિલ્લા પંચાયતમાં તલાટીની ભરતી માટે ફોર્મ ભરનારાઓને પરીક્ષાની ફી પરત અપાશે
મોરબી જીલ્લામાં એબીવીપી દ્વારા ઓનલાઇન સદસ્યતાનો પ્રારંભ
SHARE
મોરબી જીલ્લામાં એબીવીપી દ્વારા ઓનલાઇન સદસ્યતાનો પ્રારંભ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ૧૯૪૯થી રચનાત્મક અને આંદોલનત્મક કાર્ય કરતું સમગ્ર વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે અને છાત્ર શક્તિ એ જ રાષ્ટ્રશક્તિ જેનો મૂળ મંત્ર છે. જેની દર વર્ષે સદસ્યતા અભિયાન થાય છે ત્યારે આ વર્ષે ૨૨ સપ્ટેમ્બર થી ૨૮ સપ્ટેમ્બર ઓનલાઇન ચાલશે ત્યારે લિંક https://portal.abvpgj.org/registration?ref_code=kh79nmek ટચ કરીને પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના છાત્ર સંગઠન સાથે જોડાઈ શકાય છે