ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબી તાલુકાની તાલુકા શાળા નં. ૨ માં પ્રવેશોત્સવ યોજાયો


SHARE











મોરબી તાલુકાની તાલુકા શાળા નં. ૨ માં પ્રવેશોત્સવ યોજાયો

મોરબી તાલુકાની તાલુકા શાળા નં. ૨ માં શાળાની એસએમસી દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનાં ભાગરૂપે જુન ૨૦૨૩ શાળામાં બાલવાટિકા તથા ધોરણ ૧ માં પ્રવેશ થયેલ ૩૯ દિકરીઓને કીટ આપી પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ ગરચર તેમજ સીઆરસી કો ઓર્ડીનેટર શૈલેષભાઈ કાલરીયા ઉપસ્થિત રહ્યા હતા. અને ધોરણ ૧ થી ૮ માં ગત વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓનું દાતા યુનિક સ્ટેપના ઓનર જયદીપભાઈ સનારીયા દ્વારા શીલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ શિક્ષક ભાઈ બહેનોનો શાળાના આચાર્ય નિલેશભાઈ કૈલાએ આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News