મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાનો મહાકાય મચ્છુ-૧ ડેમ છલકું છલકું


SHARE











મોરબી જિલ્લાનો મહાકાય મચ્છુ-૧ ડેમ છલકું છલકું

મોરબી જિલ્લાનો મહાકાય મચ્છુ-૧ ડેમની ઉપરના ભાગમાં સારો વરસાદ હોવાથી ડેમમાં પાણીની આવક થવા લાગી છે જેથી કરીને ડેમમાં પાણી આવી રહ્યું છે અને હાલમાં આ ડેમ ૯૬ ટકા ભરાયો ગયો છે જેથી કરીને ૨૪ ગામોને એલર્ટ કરવામાં આવેલ છે

મોરબી જીલ્લામાં કુલ મળીને ૦ ડેમ આવે છે જેમાં સૌથી મહાકાય મહાકાય મચ્છુ-૧ ડેમમાં પાણી ભરાતા મોરબીવાંકાનેર અને ટંકારા તાલુકાનાં લોકોને પાણી માટેની ચિંતા દૂર થઈ જાય છે ત્યારે હાલમાં મોરબી મહાકાય મચ્છુ-૧ ડેમની ઉપરની બાજુએ સારો વરસાદ છે જેથી કરીને ડેમમાં હવે પાણીની આવક થવા લાગી છે જેથી કરીને આ ડેમની નીચે આવતા ગામોને સિંચાઇ વિભાગ દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે જેમાં મોરબી તાલુકાનાં ૪  અને વાંકાનેર તાલુકાનાં ૨૦ ગામોને એલર્ટ કરાયા અને કોઈને પણ મચ્છુ નદીના પટમાં ન જવા માટેની સૂચના આપવામાં આવી છે હાલમાં ડેમના ઉપર વાસમા વરસાદના લીધે ડેમમાં પાણીની આવક ચાલુ છે અને ૧૨૦૦ કયુસેક પાણી આવી રહ્યું છે તેવું અધિકારી જણાવ્યુ છે






Latest News