મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીની લખધીર ગેટ પોલીસ ચોકીએ બોર્ડમાં નામ સુધારવા રજૂઆત


SHARE











મોરબીની લખધીર ગેટ પોલીસ ચોકીએ બોર્ડમાં નામ સુધારવા રજૂઆત

મોરબીમાં નટરાજ ફાટક પાસે આવેલ લખધીર ગેટ પોલીસ ચોકીમા જે લખધીર લખેલ બોર્ડ છે ત્યાં લખધીરસિંહજી લખવા માટે મોરબી રાજપુત કરણી સેના અને મોરબી રાજપુત સમાજની આગેવાનીમા મોરબીના એસપી રજુલ ત્રિપાઠી અને કલેકટર જી.ટી. પંડ્યાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા કલેકટર અને એસપીએ અધિકારીઓની બેઠક હતી તેમાં આ મુદ્દાને ગંભીરતા પૂર્વક લઇને ચર્ચા કરી હતી અને ત્યાં વહેલીથી વહેલી તકે લખધીરસિંહજી લખેલું બોર્ડ મૂકવામાં આવશે તેવી બાહેધરી મોરબી જિલ્લા ક્ષત્રિય સમાજને આપી છે આ તકે શ્રી રાજપુત કરણી સેનાના જિલ્લાના પ્ર્મૌખ સહિતના હોદેદારો તેમજ મોરબી રાજપુત સમાજના આગેવાન હાજર રહ્યા હતા






Latest News