મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

નરેન્દ્રભાઈ મોદીને મળી નવી ઉર્જા મળી: કાંતિલાલ અમૃતિયા


SHARE











નરેન્દ્રભાઈ મોદીને મળી નવી ઉર્જા મળી: કાંતિલાલ અમૃતિયા

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત બે દિવસની મુલાકાતે આવ્યા હતા તે ગાંધીનગર ખાતે ભાજપના ધારાસભ્યો સાથે ભોજનનું આયોજન કરવામાં અવાયું હતું ત્યારે નરેન્દ્રભાઈ મોદી મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાને મળ્યા હતા ત્યાર બાદ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમની સાથે કામ કરવાની તક મળી છે અને આજે તે વડાપ્રધાન છે ત્યારે તેને મળવાનું થયું છે જેથી કરીને હંમેશાની જેમાં તેમની પાસેથી નવી ઊર્જા મળે છે અને રાષ્ટ્રસેવા માટે સતત પ્રેરણા પણ મળે છે






Latest News