મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીની પોલીસ ચોકીએ મૂકેલા બોર્ડમાં લખધીરસિંહજી નામ લખવામાં આવ્યું


SHARE











મોરબીની પોલીસ ચોકીએ મૂકેલા બોર્ડમાં લખધીરસિંહજી નામ લખવામાં આવ્યું

મોરબીમાં નટરાજ ફાટક પાસે આવેલ પોલીસ ચોકીમા જે લખધીર લખેલ બોર્ડ હતુ ત્યાં લખધીરસિંહજી લખવા માટે મોરબી રાજપુત કરણી સેના અને મોરબી રાજપુત સમાજની આગેવાનીમા મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી અને કલેકટર જી.ટી. પંડ્યાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા કલેકટર અને એસપીએ આ મુદ્દાને ગંભીરતા પૂર્વક લઇને વહેલી તકે બોર્ડમાં નામ બદલાવવા માટે સૂચના આપવામાં આવી હતી અને હાલમાં લખધીરસિંહજી લખેલું બોર્ડ ત્યાં મૂકવામાં આવ્યું છે આમ રાજપુત કરણી સેનાની રજૂઆતને ધ્યાને લઈને અધિકારી દ્વારા તાત્કાલિક બોર્ડ બદલાવવામાં આવેલ છે તેવું આગેવાનોએ જણાવ્યુ છે






Latest News