મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીના રાજમાર્ગો ઉપર રસ્તાના ખાડામાં આમ આદમી પાર્ટી દ્વારા વૃક્ષારોપણ


SHARE











મોરબીના રાજમાર્ગો ઉપર રસ્તાના ખાડામાં આમ આદમી પાર્ટી દ્વારા વૃક્ષારોપણ

મોરબીમાં રાજમાર્ગો ઉપર ખાડા પડે છે અને તેમાં વરસાદી પાણી ભરાઈ છે જેથી કરીને લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે અને ઠેર-ઠેર ગાબડાના લીધે નાના મોટા અકસ્માત પણ થયા છે જેથી કરીને મોરબી આમ આદમી પાર્ટી દ્વારા તંત્રને જગાડવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને આમ આદમી પાર્ટીના આગેવાનો, હોદેદારો અને કાર્યકરોએ રસ્ત વચ્ચે ખાડામાં વૃક્ષારોપણ કર્યું હતું ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજ રાણસરિયા, મોરબી જિલ્લાના મહામંત્રી ભરતભાઈ બારોટ, ઉપપ્રમુખ ઇકબલભાઈ, મોરબી શહેર પ્રમુખ હિતેશભાઈ ભટ્ટ, ભાવિન પટેલ સહિતના હાજર રહ્યા હતા .






Latest News