મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના બાવન ક્લાર્ક-તલાટીઓને નાયબ મામલતદાર તરીકે પ્રમોશન


SHARE











મોરબી જિલ્લાના બાવન ક્લાર્ક-તલાટીને પ્રમોશન

મોરબી જિલ્લામાં ફરજ બજાવતા બાવન રેવન્યુ ક્લાર્ક અને રેવન્યુ તલાટીને નાયબ મામલતદાર વર્ગ-૩ માં પ્રમોશન આપવામાં આવ્યું છે. જેથી કરીને કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે

રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર કચેરી હેઠળ કામ કરતાં મહેસૂલી કારકુન વર્ગ-૩ તથા મહેસૂલી તલાટી વર્ગ-૩ માં ફરજ બજાવતા કર્મચારીઓને નાયબ મામલતદાર વર્ગ-૩ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે અને જિલ્લામ જેને નાયબ મામલતદાર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે તેમાં મિલનકુમાર કનૈયાલાલ પટેલ, જાહિદહુસૈન અબ્દુલ માથકિયા, રમેશ કલ્યાણભાઈ સોલંકી, કૌશિકભાઈ ગણેશભાઈ ગામી, અંકિતકુમાર જયંતિલાલ કરવાડિયા, બકુલભાઈ અમરશીભાઈ વાણિયા, સંદિપ રમેશભાઈ સાદરિયા, મહેશ કરમશીભાઈ કણઝરીયા, હાર્દિક ધનજીભાઈ બોપલિયા, બિપીન થોભણભાઈ પેથાપરા, વિશાલકુમાર મણીલાલભાઈ બાવરવા, મહેશકુમાર રામજીભાઈ વાઢેર, જયદિપસિંહ સવુભા ઝાલા, પિયુષ નરભેરામભાઈ સુરાણી, પવનકુમાર અક્ષરકુમાર વ્યાસ, રવિગીરી હરેશગીરી ગોસ્વામી, મિતેન હિતેષભાઈ ત્રિવેદી, શૈલેષકુમાર વાલજીભાઈ રાઠોડ, મહેન્દ્રભાઈ ભાઈલાલ કણઝરીયા, મેના પુંજાભાઈ ચૌહાણ, મિતલ પ્રાણજીવનભાઈ ભાટીયા, ભાવેશકુમાર કાનજીભાઈ કણઝરીયા, પદ્મરાજ હેમતસંગ સોલંકી, હસમુખ અંબારામભાઈ કણઝરીયાનો સમાવેશ થાય છે






Latest News