મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર ગામે ધારાસભ્યની હાજરીમાં મારી માટી, મારો દેશ કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીના ભરતનગર ગામે ધારાસભ્યની હાજરીમાં મારી માટી, મારો દેશ કાર્યક્રમ યોજાયો

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સમગ્ર રાષ્ટ્રમાં મારી માટી મારો દેશઅભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી તાલુકાના ભરતનગર ગામે  મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં મારી માટી મારો દેશકાર્યક્રમ યોજાયો હતો. ત્યારે બે નિવૃત આર્મી મેન તેમજ તેના પરિવરજનોનું કાંતિભાઈ અમૃતિયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર રાષ્ટ્રમાં વીરોને વંદન કરવાનો મારી માટી મારો દેશકાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ખાસ કરીને કાંતિભાઈ  અમૃતીયએ અગાઉ વર્ષો પહેલા દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે જે કામગીરી કરી હતી ટે દિવસોને યાદ કર્યા હતા અને તેમના દીર્ધયું માટે દેશમાં લોકો પોતાના ઘરે દીવો કરીને ભગવાનને પ્રાર્થન કરે તેવી લાગણી વ્યક્ત કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય સહિતના સ્ટાફ તેમજ વન વિભાગના અધિકારી અને ગામના આગેવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News