મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામે શિવાની દીદીના વક્તવ્યનું આયોજન


SHARE









મોરબીના રાજપર ગામે શિવાની દીદીના વક્તવ્યનું આયોજન

મોરબી તાલુકાનાં રાજપર ગામે  આગામી તા. ૨૧ સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય રાજયોગ શિક્ષિકા બી.કે. શિવાની દીદીનું વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું છે જેનો વધુમાં વધુ લોકોને લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે

આગામી તા ૨૧ સપ્ટેમ્બરના રોજ સાંજે ૬:૦૦ થી ૮:૩૦ સુધી રાજપર ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે આંતરરાષ્ટ્રીય વક્તા બી.કે. શિવાની દીદી હાજર રહેવાના છે અને “શાંત મન, ખુશહાલ જીવન” વિષય પર તેઓ વક્તવ્ય આપશે. જેનો મોરબી જિલ્લાના ૧૫ વર્ષથી ઉપરના ભાઈઓ તેમજ બહેનો ભાગ લઈ શકશે અને આ કાર્યક્રમ માટે પાસ લેવા અનિવાર્ય છે જે પાસ સવારે ૮ થી ૧૧ અને સાંજે ૪ થી ૬ કલાક દરમિયાન મેળવી શકાશે. અને તા ૨૩ સપ્ટેમ્બરથી રાજયોગ શિબિરમાં શરૂ થઇ રહી છે જેમાં ભાગ લેવા માટે પણ સેવા કેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી ચંદ્રીકાબેનએ જણાવાયું છે.




Latest News