મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીથી અંબાજી જવા માટે પદયાત્રાનો સંઘ રવાના


SHARE









મોરબીથી અંબાજી જવા માટે પદયાત્રાનો સંઘ રવાના

મોરબીથી દર વર્ષે ભાદરવી પૂનમ પહેલા પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ અંબાજીના દર્શન માટે મોરબીથી અંબાજીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના સુરેશભાઈ મોહનભાઈ નાગપરાની આગેવાની હેઠળ દરવર્ષની જેમ આ વર્ષે પણ પદયાત્રા નીકળી છે મોરબીના આલાપ રોડે સુરેશભાઈ નાગપારના નિવાસ સ્થાન સ્કાય ટાવર ખાતેથી સંઘ રવાના થયેલ છે ઉલેખનીય છે કે, છેલ્લા ૨૫ વર્ષથી સુરેશભાઈ નાગપરા મોરબીથી અંબાજી પદયાત્રા સંઘનું આયોજન કરે છે. જેમાં દર વર્ષે લગભગ ૧૫૦ થી વધુ લોકો જોડાઈ છે અને નવ દિવસ ચાલીને આ સંઘ અંબાજી પહોંચે છે. ત્યાર ત્યાં અંબાજી મંદિરે અંબાજીના દર્શન કરીને બાવન ગજની ધ્વજા ચડાવવામાં આવશે સાથોસાથ રૂટમાં આવતા બહુચરાજી માતાજીના મંદિરે પણ બાવન ગજની ધ્વજા ચડાવવામાં આવશે.




Latest News