મોરબીમાં ગાંધીજીની પ્રતિમા બીજી વખત ખંડિત: રાષ્ટ્રપિતાનું વારંવાર અપમાન છતાં તંત્ર મૌન !
મોરબીમાં ધક્કાવાળી મેલડી મંદિરે ગરબી નહીં યોજાઇ
SHARE
મોરબીમાં ધક્કાવાળી મેલડી મંદિરે ગરબી નહીં યોજાઇ
મોરબીના નવલખી રોડ ઉપર આવેલા ધક્કાવાળી મેલડી માતાના મંદિર દ્વારા દર વર્ષે નવરાત્રીમાં ગરબીનું આયોજન કરવામાં આવે છે જો કે, કોરોના મહામારીને ધ્યાને લઇને નવરાત્રી નિમિત્તે ગરબીનું આયોજન આ વખતે મોકૂફ રાખવામાં આવ્યું છે.
મોરબીમાં નવલખી રોડ ઉપર રેલવે સ્ટેશન પાસે ધક્કાવાળી મેલડી માતાના મંદિરે આવેલ છે ત્યાં ધક્કાવાળી ગરબી મંડળ સમિતિ દ્વારા નવરાત્રી નિમિત્તે ગરબીનું આયોજન કરવામાં આવે છે જો કે, કોરોનાને ધ્યાનમાં રાખીને ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગરબીને મોકૂફ રાખવામાં આવી છે તેવી ધક્કાવાળી ગરબી મંડળ સમિતિની યાદીમાં જણાવ્યુ છે