મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ખેડુત-ખેલૈયાઓ માટે ચિંતા, નોરતામાં માવઠાની શકયતા


SHARE









મોરબી જીલ્લામાં ખેડુત-ખેલૈયાઓ માટે ચિંતા, નોરતામાં માવઠાની શકયતા

નવલા નોરતામાં હજુ એક માવઠાની શકયતા છે. નૈઋય ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને ધૂમસ આવે છે તો આ  નિશાની શું કહેવાય ખગોળ શાસ્ત્ર એ એક વિજ્ઞાન છે અને કુદરતી પ્રકિયા ઓ સાથે જોડાયેલી હોય છે આ એક નવી પદ્ધતિ છે ખગોળ શાસ્ત્ર મા ચાલીસ પદ્ધતિ છે તેમાંથી એક પદ્ધતિ મુકુ છુ કોઈ પણ વર્ષમા ભાદરવા મહીનાથી નવ નોરતા સુધીનમાં જે દિવસે ધૂમસ આવે તે દિવસથી ત્રણ દિવસ સુધી ધૂમસ આવે તો તે પહેલા દિવસથી ગણીને એકવીસમા દિવસે માવઠા રૂપી વરસાદ થાય છે અને વરસાદ કેવો થાઈ તે હવામાન ઉપર આધાર છે

ગત તારીખ ૨/૧૦/૨૩ ના દિવસથી ધૂમસ ચારથી પાંચ દિવસ સુધી ધૂમસ આવેલ એ મુજબ બે + એકવીસ દિવસ એટ્લે કે ૨૩/૧૦/૨૩ થી માવઠુ થાય એટલે કે નવમા નોરતામાં હવામાનમાં બદલાવ આવશે. આ (પદ્ધતિ) આગાહી મારા ૩૦ વર્ષના અનુભવ ઉપરથી કરવામાં આવી છે કેયડા મા ચૈત્ર મહિનામા ફાલફૂલ આવે છે તો આ સાલ ભાદરવા મહિનામા અત્યારે કેમ ફાલ ફૂલ દેખાઈ છે તો તેની માહિતી આવતા ભાગમા આપશુ પ્રશ્ર્ન તમારી સામે મુક્યો છે જવાબ આપ ખુદ આપશો આકાશ દર્શન વર્ષોથી ચાલતી આપણી પરંમપરા છે તેનાઉપર થી તારણો અને સંભાવના દર્શાવી શકાઈ છે તેવું કિશોરભાઈ ભાડજા (નેસડા) (ખા) તાલુકો ટંકાર મોબાઈલ નંબર ૯૫૮૬૫૯૦૬૦૧ એ જણાવ્યુ છે




Latest News