મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે વિજયનગર તરફ જવાનો રસ્તો ખોલવા કલેક્ટરને રજુઆત


SHARE









મોરબીના રવાપર રોડે વિજયનગર તરફ જવાનો રસ્તો ખોલવા કલેક્ટરને રજુઆત

મોરબીના રવાપર રોડે આવેલ વિજયનગર-૧ અને ૨ સોસાયટીના લોકોએ કલેકટરને આવેદન પરે આપીને રજુઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, વિજયનગર સોસાયટીના લોકો જે રસ્તા ઉપરથી છેલ્લા ૩૫ વર્ષથી ચાલે છે તે મુખ્યમાર્ગને બાજુની સોસાયટીના લોકોએ બંધ કરો દીધો છે. જેથી વિજયનગર સોસાયટીના લોકોને હેરાન થવું પડે છે ત્યારે વિજયનગર સોસાયટીના લોકો સહિત આજુબાજુની સોસાયટીના લોકોને હેરાન ન થવું પડે તે માટે રસ્તો ખોલવામાં આવે તેવી સોસાયટીના લોકોએ કલેકટરને રજુઆત કરી છે અત્રે ઉલેખનીય છે કે, બે વર્ષ અગાઉ પણ આ સોસાયટીનો મુખ્ય રસ્તો બંધ કર્યો હતો ત્યારે તંત્રને રજૂઆત કરવામાં આવી ત્યાર પછી રસ્તો ખોલવામાં આવ્યો હતો જેથી કરીને વહેલી તકે રસ્તો ખોલવાની માંગ કરવામાં આવી છે વધુમાં સ્થાનિક લોકોના કહેવા માટે જે રસ્તો બધ કરવામાં આવેલ છે તે વિજયનગરના લોકો માટે ઇમર્જન્સી રસ્તો છે જેથી કરીને વહેલી તકે આ વિવાદનો નિવેડો આવે તે જરૂરી છે 




Latest News