મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન
Breaking news
Morbi Today

મોરબીમાં દર શુક્રવારે ફ્રી ગર્ભ સંસ્કાર સેમીનાર યોજાશે


SHARE











મોરબીમાં દર શુક્રવારે ફ્રી ગર્ભ સંસ્કાર સેમીનાર યોજાશે

મોરબીના જાણીતા હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ અને નીમા-મોરબી દ્વારા સ્વ.ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે દર શુક્રવારે સવારે ૧૦ થી ૧૧ સુધી આત્મજ આયુર્વેદ ગર્ભ સંસ્કાર અને પંચકર્મ સેન્ટર, પંચમુખી હનુમાનજી મંદિર પાછળ, ન્યુ હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબી ખાતે ફ્રી ગર્ભ સંસ્કાર સેમીનાર યોજાશે.આ નિ:શુલ્ક સેમીનારનો લાભ લેવા માટે સંસ્થાના સાગર રવિચંદભાઇ જેસ્વાણી અને ડો.હાર્દિક જેસ્વાણીએ ગર્ભવતી બહેનોને કેમ્પનો લાભ લેવા અપીલ કરેલ છે.કોઇપણ ગર્ભવતી મહિલાઓ માટે દર શુક્રવારે ફ્રી ગર્ભ સંસ્કાર સેમીનાર યોજાવાનું આયોજન કરાયેલ છે.જેમાં ડો.નુપુર મણિયાર અને ડો.અભિષેક ભુવા સેવા આપશે સેમીનારનો લાભ લેવા માટે ડો.હાર્દિક જેસ્વાણી (મો.૯૨૨૮૮ ૦૦૧૦૮) ને ફક્ત વોટ્સએપ વડે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.આ સેમીનારનો લાભ લેવા રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છેતેમ યાદીમાં જણાવાયેલ છે.




Latest News