વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જનકલ્યાણનગરમાં જયરાજસિંહ જાડેજાની ટીમ દ્વારા “માં ગરબી”ની જમાવટ


SHARE









મોરબીના જનકલ્યાણનગરમાં જયરાજસિંહ જાડેજાની ટીમ દ્વારા “માં ગરબી”ની જમાવટ

મોરબી શહેરના સામાકાઠે વિસ્તારમાં આવેલ જનકલ્યાણનગરમાં મોરબી નગરપાલિકાન ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તથા તેમની ટીમ દ્વારા છેલ્લા ૨૨ વર્ષથી “માં ગરબી”નું આયોજન કરવામાં આવે છે જેનું  સ્થાનિક લોકોમાં ખુબ જ આકર્ષણ છે કેમ કે આ ગરબીમાં નાની બાળાઓથી માંડીને તમામ મહિલાઓ વિનામુલ્યે ગરબે ઘૂમી શકે છે આટલું જ નહિ અહી રાસ રજુ કરનારી બાળાઓ સહિતનાને જુદાજુદા ઇનામો પણ દરરોજ આપવામાં આવે છે ત્યારે વર્તમાન સમયમાં સરકાર તરફથી જે કોરોના ગાઈડ લાઇન ગરબી માટે આપવામાં આવી છે તેને ધ્યાનમાં રાખીને આયોજકો દ્વારા માતાજીની ભક્તિ સાથે ગરબાનું આ વર્ષે આયોજન કરવામાં આવ્યું છે




Latest News