હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવરી ગામે પાણીની પારાયણમાં ગામના લોકોએ કર્યો ફરી ચક્કાજામ


SHARE









વાંકાનેરના રાતીદેવરી ગામે પાણીની પારાયણમાં ગામના લોકોએ કર્યો ફરી ચક્કાજામ

વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામ પાણીનો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી જો કે તેને ઉકેલવામાં આવતો નથી માટે ગામના લોકોએ ફરી પાછો પાણીની માંગ સાથે રસ્તો ચક્કાજામ કરી દીધો હતો જેથી કરીને વાંકાનેર-જડેશ્વર મુખ્ય માર્ગ બંધ થઈ ગયો હતો અને વાહનોના થપ્પા લાગી ગયા હતા અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા આ અંગેની જાણ થતાની સાથે સીપીઆઇ સાહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ત્યાં દોડી આવ્યા હતા અને પોલીસની સમજાવટથી બે કલાક બાદ ટ્રાફિક કાર્યરત થયો હતો અત્રે ઉલેખનીય છે કે, રાતીદેવરી ગામની મહિલાઓ દ્વારા થોડા દિવસ પહેલા પણ પાણી માટે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો તો પણ તેનો પ્રશ્ન ઉકેલાયો ન હોવાથી વધુ એક વખત લોકોએ ચક્કાજામ કર્યો હતો




Latest News