મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેર તથા હળવદ મુકામે નવ નિર્મિત બસ સ્ટેશનના લોકાર્પણનો સમારોહ યોજાશે


SHARE









વાંકાનેર તથા હળવદ મુકામે નવ નિર્મિત બસ સ્ટેશનના લોકાર્પણનો સમારોહ યોજાશે

 

         ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, રાજકોટ વિભાગના તાબા હેઠળ મોરબી જિલ્લાના વાંકાનેર તથા હળવદ મુકામે નવનિર્મિત બસ સ્ટેશનનો લોકાર્પણ સમારોહ તા.૧૫-૩-૨૪, શુક્રવાર ના રોજ યોજાવામાં આવનાર છે.   તા.૧૫ના રોજ સવારે ૧૦ કલાકે હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની ઉપસ્થિતિમાં હળવદના નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ તેમજ વાંકાનેર ખાતે સવારે ૧૧:૦૦ કલાકે રાજ્યસભાના સાસંદશ્રી કેસરીદેવસિંહજી ઝાલા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારઘી, ધારાસભ્યશ્રી જીતેન્દ્રભાઈ સોમાણીની ઉપસ્થિતિમાં વાંકાનેરના નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે.




Latest News