મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને કરાટેની સ્પર્ધાઓ યોજાઇ મોરબીના કલેકટરે મચ્છુ-૨ ડેમ ખાતે મત્સ્યોદ્યોગની કામગીરીનું કર્યું નિરીક્ષણ વાહ રે પારદર્શક વહીવટ: મોરબી મહાપાલિકામાં નાના બિલને મોટા બનાવીને ચૂકવી દેવાયા ! લોકલ ફોર વોકલ: સર્જનથી સમૃદ્ધિ ની થીમ મોરબી મહાપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી
Breaking news
Morbi Today

મોરબીના વતન પ્રેમી ઉમેશભાઈ શાહ દ્વારા પિતાની યાદમાં કેમ્પનું આયોજન


SHARE









મોરબીના વતન પ્રેમી ઉમેશભાઈ શાહ દ્વારા પિતાની યાદમાં કેમ્પનું આયોજન

મોરબીના ડો.હસ્તીબેન મહેતાનાં ૧૪૧ માં એક દિવસીય કેમ્પનું આયોજન ચંદુલાલ ધરમસી શાહ હસ્તે ઉમેશભાઈ શાહના અનુદાનથી અહીંના સતવારા સમાજની વાડી, રાધે કૃષ્ણ મંદિર પાસે વાઘપરામાં કરવામાં આવ્યું હતુ.જેમાં ૮૦ થી વધુ દર્દીઓનું  વજન કરીને તપાસીને ત્રણ દિવસની દવા સાથે જરૂરિયાત અનુસાર સુગર ટેસ્ટ ફ્રી તેમજ બીપી ચેક કરી આપવામાં આવેલ.આ કેમ્પમાં જસુખભાઈ ભાલોડિયા દ્વારા સાંધા, ખભા, કમર ,ઘૂંટણ જેવા વાના દર્દીઓને પોઇન્ટ દ્વારા વિશિષ્ટ પ્રકારની સારવાર આપીને રાહત આપવામાં આવી હતી.આ કેમ્પને સફળ બનાવવા માટે પ્રવીણભાઈ સોનગ્રા તેમજ આરતી રત્નાણી વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.કેમ્પ સહાયક રશ્મિન દેસાઈ, ચંદ્રલેખા મેહતા, ઋચિતા પંડ્યા, જીગર ભટ્ટે વિગેરેએ સેવા આપેલ હતી.આ તકે દાતા ઉમેશભાઈ શાહએ બેંગલોરથી આવીને હાજરી આપી હતી.




Latest News