મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી નજીકના વિરપરમાં ગૌસેવાના લાભાર્થે નાટક યોજાશે


SHARE







મોરબી નજીકના વિરપરમાં ગૌસેવાના લાભાર્થે નાટક યોજાશે

 મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ વિરપર ગામ પાસે આવેલા કામધેનુ આશ્રમ ખાતે આગામી બુધવાર અને ૨૦ તારીખે શરદ પૂનમની રાતે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ નાટક રાત્રે ૯:૩૦ કલાકે યોજાશે આ નાટકનું આયોજન ગૌસેવા યુવક મંડળ વિરપર અને સમસ્ત ગામ દ્વારા ગૌસેવાના લાભાર્થે રાખવા આવ્યું છે અને ગામના યુવાનો દ્વારા મહાન ધાર્મિક નાટક “ખીમળીયો કોટવાળ યાને મચ્છુ તારા વહેતા પાણી” નાટક રજૂ કરવામાં આવશે. તેની સાથે લોકોને હસાવવા માટે કોમિક નાટક દામલાના ભવાડા પણ રજૂ કરવામાં આવશે તો ગૌસેવાના કર્યા માટે યોજાઇ રહેલા નાટકનો લાભ લેવા માટે કામધેનુ ચેરીટેબલ ટ્રસ્ટ વિરપર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.






Latest News