મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

શ્રી રાજપુત કરણી સેના-મોરબી દ્વારા રાજકોટના TRP ગેમઝોનમાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓની શાંતિ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો


SHARE









શ્રી રાજપુત કરણી સેના-મોરબી દ્વારા રાજકોટના TRP ગેમઝોનમાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓની શાંતિ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

મોરબીના સામાકાંઠે આવેલ મહારાણા પ્રતાપ સર્કલ ખાતે સાંજે ૭ વાગ્યે શ્રી રાજપુત કરણી સેના-મોરબી દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અવસાન પામેલ લોકોના આત્માની શાંતિ માટે મૌન પાડીને કેન્ડલ પ્રગટાવીને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ તકે રાજપુત કરણી સેનાના હોદ્દેદારો, આગેવાનો તેમજ રાજપુત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને મૃતકોને ઈશ્વર શાંતિ અર્ તેમજ તેમના પરિવારજનોને આ કારમુ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.




Latest News