મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં એક પખવાડિયા સુધી સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત શિબિરો યોજાશે મોરબી: S.G.F.I. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે
Breaking news
Morbi Today

મોરબીમાં પ્લે હાઉસ-ટ્યુશન ક્લાસિસમાં ફાયર સિસ્ટમ ન મૂકે ત્યાં સુધી કામગીરી બંધ રાખવા ચેતવણી


SHARE













મોરબીમાં પ્લે હાઉસ-ટ્યુશન ક્લાસિસમાં ફાયર સિસ્ટમ ન મૂકે ત્યાં સુધી કામગીરી બંધ રાખવા ચેતવણી

રાજકોટના ગેમ ઝોનમાં લાગેલ આગ બાદ તંત્ર દ્વારા ફાયરના નિયમોની અમલવારી કરાવવા માટે કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે અને જો  મોરબીની વાત કરીએ તો અત્યાર સુધીમાં મોરબીમાં ફાયર વિભાગની ટીમે 300 કરતા વધુ મિલકતોને નોટિસ આપેલ છે અને હજુ પના કામગીરી યથાવત છે તેવામાં ગુરુવારથી પ્લે હાઉસ, ટ્યુશન ક્લાસિસ વિગેરે પણ શાળાની સાથે જ શરૂ થયેલ છે ત્યારે ફાયર વિભાગ દ્વારા ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. અને પહેલા દિવસે મોરબીના પંચાસર રોડ પર આવેલ પ્લે હાઉસ, ટ્યુશન ક્લાસિસને ચેક કરીને નોટિસ આપવામાં આવી છે. તેમજ જ્યાં સુધી ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ ન કરાય ત્યાં સુધી કામગીરી શરૂ નહિ કરવા ચેતવણી આપવામાં આવી છે.




Latest News