મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના મામલતદાર તરીકે સુહાની આર. કેલૈયા મુકાયા


SHARE







વાંકાનેરના મામલતદાર તરીકે સુહાની આર. કેલૈયા મુકાયા

 સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા નાયબ મામલતદારને બઢતી આપીને દિવાળીને ગિફ્ટ આપવામાં આવી છે અને બદલી કરવામાં આવી છે ત્યારે વાંકાનેરમાં મામલતદારની જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાથી મહિલા મામલતદારને મૂકવામાં આવેલ છે

રાજ્યના જે નાયબ  મામલતદારો પોતાના પ્રમોશનની રાહ જોઇને બેઠા હતા તે ફાઈલ અંતે સરકારે ક્લીયર કરી છે. અને મહેસુલ વિભાગ દ્વારા જુદાજુદા જીલ્લામાં જુદી જુદી બ્રાન્ચોમાં ફરજો બજાવતા મામલતદાર અને નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે જેમાં વાંકાનેરમાં મામલતદારની જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી હતી ત્યાં સુરેન્દ્રનગર જિલ્લામાથી મહિલા મામલતદાર સુહાની આર. કેલૈયાને મૂકવામાં આવેલ છે






Latest News