વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓએ સાત ઇવેન્ટમાં નંબર વન


SHARE







ટંકારા તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓએ સાત ઇવેન્ટમાં નંબર વન

મોરબી પંથકમાં રિજલ્ટના રાજાની સાથે સાથે અન્ય સ્પર્ધામાં પણ નવયુગ હંમેશા અવલ્લ હોઈ છે તેવામાં ટંકારા તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં નવયુગના વિદ્યાર્થીઓએક નહિ પણ સાત સાત ઇવેન્ટમાં ભાગે લીધેલ હતો અને તેમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ઇતિહાસ રચ્યો છે જેમાં વકતુત્વ સ્પર્ધા 6 થી 14 વર્ષમાં પ્રથમ ક્રમે બોપલીયા ભવ્ય, વક્તૃત્વ સ્પર્ધા 15 થી 20 વર્ષમાં  નવયુગ કોલેજની વિદ્યાર્થીની નાખવા મિતલ પ્રથમ ક્રમે, 6 થી 14 વર્ષ અને 15 થી 20 બન્નેમાં સમુહગીતમાં પ્રથમ નંબર, તબલા વાદનમાં પ્રથમ ક્રમે ભુવા સાવન, લોકગીતમાં પ્રથમ વરમોરા કશીશ, એક પાત્રીય અભિનયમાં પ્રથમ ક્રમે લોરીયા કુંજાલી અને ચિત્રકલામાં પ્રથમ ક્રમે માકાસણા ધ્રુવી વિજેતા બનેલ છે જેથી સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ તમામ વિદ્યાર્થીઓએ અને તેને સફળતા સુધી પહોચડવા માટે જેમને મહેનત કરેલ છે તે નવયુગના શિક્ષકો પૈજા તુષારભાઈ તથા વાલેરા મુનીરભાઈને અભિનંદન અપાયા હતા






Latest News