મોરબીના ઘૂટું ગામે વાસણ માંજવાની ના પાડતા સાસુને પુત્રવધૂએ માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના અદેપર ગામે ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1,37 લાખનો મુદામાલ કબ્જે: વાંકાનેર તાલુકામાં 5 બોટલ દારૂ સાથે એક પકડાય ટંકારા નજીક ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક વળાંક વાળી લેતા બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં માળીયા (મી)ના માણાબાં પાસે-વાંકાનેરના સરતનપર નજીક કારખાનામાં હાર્ટ એટેકથી એક-એક યુવાનનું મોત વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં શોટ લાગતાં એક યુવાનનું મોત, એક સારવારમાં વાંકાનેર તાલુકામાં ગેરકાયદે-ઓવરલોડ ખનીજનું પરિવહન કરતાં 4 ડમ્પર ઝડપાયા: 1.10 કરોડનો મુદામાલ કબ્જે મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના કમિશનરની હાજરીમાં યુપીએસી-જીપીએસસી અંગે કારકિર્દીલક્ષી સેમિનાર યોજાયો


SHARE











મોરબીના કમિશનરની હાજરીમાં યુપીએસી-જીપીએસસી અંગે કારકિર્દીલક્ષી સેમિનાર યોજાયો

મોરબી મહાનગર પાલિકા દ્વારા યુપીએસી અને જીપીએસસી અંગે કારકિર્દીલક્ષી પ્રેરક સેમિનારનું કેસરબાગ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી મહાનગરપાલિકાનાં કમિશનર સ્વપ્નિલ ખરે, નાયબ કમિશનર કુલદીપસિંહ વાળા સહિત ઉપસ્થિત રહ્યા હતા અને આઇએએસ અધિકારી દ્વારા યુવાનોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ યુપીએસસી, જીપીએસસીની પરીક્ષા વિષેની માહિતી આપવામાં આવી હતી આ તકે કમિશનર સ્વપ્નિલ ખરે અને ડે.કમિશનર કુલદીપસિંહ વાળા એ જણાવ્યુ હતું કે, સાંપ્રત સમયમાં યુપીએસસી અને  જીપીએસસી જેવી પરીક્ષા જરૂર આપવી જોઈએ. અને ક્યારેય કોઈ પરીક્ષામાં ધાર્યું  પરિણામ ન મળે તો નાસીપાસ થવાની જરૂર હોતી નથી, અને બીજીવાર સખત મહેનત કરવાથી પરિણામ મળે  છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.






Latest News