વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ
Breaking news
Morbi Today

મોરબીમાં મંજૂરી વગર કરાયેલ બાંધકામ તોડી પાડવા મહાપાલિકાએ કરેલ હુકમની સામે હાઇકોર્ટનો સ્ટે


SHARE







મોરબીમાં મંજૂરી વગર કરાયેલ બાંધકામ તોડી પાડવા મહાપાલિકાએ કરેલ હુકમની સામે હાઇકોર્ટનો સ્ટે

મોરબીમાં મંજુરી વગરનુ બાધકામ દુર કરવા માટે મોરબી મહાપાલિકાહુકમ કર્યો હતો તેની સામે હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી જેથી હાઇકોર્ટ દ્વારા મહાપાલિકાના હુકમ સામે સ્ટે આપેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, અરજદાર અરવિંદભાઇ ખોડાભાઇ પરમાર વિગેરેનાઓની વડીલોપાર્જીત ખેતીની જમીનમાં અરજદારો પોતાના જુના ફાર્મ હાઉસ (મકાન) તોડી તેની જગ્યાએ નવુ ફાર્મહાઉસ (મકાન) બનાવતા હતા અને મોરબી મહાનગરપાલિકાએ આ બાધકામ તોડી પાડવા હુકમ કરેલ છે. તેની સામે અરજદારોએ હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરતા હાઇકોર્ટે મોરબી મહાપાલિકાના બાધકામ તોડી પાડવાના હુકમ સામે સ્ટે આપેલ છે. આ કામમાં અરજદારો વતી મોરબીના સીનીયર એડવોકેટ બી.બી. હડીયલ તથા હાઇકોર્ટમાં વકીલ જી.એલ. હજારે રોકાયેલ હતા.






Latest News