મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વડાપ્રધાનની અપીલ બાદ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રીએ વિદેશ પ્રવાસ રદ કર્યો


SHARE









વડાપ્રધાનની અપીલ બાદ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રીએ વિદેશ પ્રવાસ રદ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને વિદેશ પ્રવાસ ઉપર રોક લગાવવા અપીલ કરી છે.ત્યારે વડાપ્રધાનની આ અપીલને પગલે ઘણા લોકો પોતાનો વિદેશ પ્રવાસ રદ કરી રહ્યા છે.આ રીતે જ વડાપ્રધાનની અપીલ બાદ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રાએ પણ પોતાનો વિદેશ પ્રવાસ રદ કર્યો હોવાનું તેઓએ જણાવ્યું છે.

મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી જેઠાભાઈ રમુભાઇ મિયાત્રા તા.૧૭ મે ના રોજ કઝાકિસ્તાન પ્રવાસ માટે જવાના હતા.પરંતુ વડાપ્રધાનની અપીલને માન આપીને તેઓએ પોતાનો આ વિદેશ પ્રવાસ રદ કર્યો છે.આમ જેઠાભાઈ મીયાત્રાએ વડાપ્રધાનના દેશહિતના આહવાનને સમર્થન આપ્યું છે.




Latest News