મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર મોરબી જિલ્લામાં દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન મોરબીમાં પુરુષોત્તમ માસમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ-છાશનું વિતરણ મોરબી જલારામ મંદિરે સ્વ.પ્રભુદાસભાઈ ખખ્ખરના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીમાં યુનિક ઈન્ટર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોગ પ્રશિક્ષણ તથા પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશે
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના લજાઈ ગામે કન્યા શાળા આચાર્ય નિવૃતિ વિદાય કાર્યક્ર્મ યોજાયો


SHARE











ટંકારા તાલુકાના લજાઈ ગામે કન્યા શાળા આચાર્ય નિવૃતિ વિદાય કાર્યક્ર્મ યોજાયો

ટંકારા તાલુકાના લજાઈ ગામે કન્યા શાળાના આચાર્ય તરીકેની સેવા આપતા ગોવિંદભાઈ બલાસરા વય મર્યાદાના લીધે નિવૃત થયા છે ત્યારે  લજાઈ ગામના આગેવાન માજી સરપંચ અંબારામભાઈ મસોત, ભાણજીભાઈ વામજા, સંજયભાઈ મસોત્ત, ટંકારા ગ્રાહક સુરક્ષા પ્રમુખ ગૌતમભાઈ વામજાએ તેઓનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું વર્ષ ૧૯૯૮ થી લજાઈ કન્યા શાળા આચાર્ય તરીકે સેવા આપતા ગોવિંદભાઈ બલાસરા હર હમેશાં શાળા અને વિધાર્થીઓના હિત માટે હર તત્પર રહેતા હતા આ તકે તેના સાથી શિક્ષકો અમર્શિભાઈ ભગીયા, નીતિન માંડવીયા, રામભાઈ રામાનુજ, શૈલેષભાઈ કામરીયા, જયશ્રીબેન પટેલ અને છાયાબેન માંડવીયાએ તેમણે વિદાયમાન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી






Latest News