મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા ગામે આઇટીઆઇ દ્રારા કેરિયર કાઉન્સેલિંગ સેમિનાર યોજાયો


SHARE







મોરબીના વનાળીયા ગામે આઇટીઆઇ દ્રારા કેરિયર કાઉન્સેલિંગ સેમિનાર યોજાયો

મોરબીની સરકારી માધ્યમિક શાળા વનાળીયા ખાતે, આઈ.ટી.આઈ.-મોરબી તેમજ શાળા પરિવાર દ્વારા કેરિયર કાઉન્સેલિંગ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આઈ.ટી.આઈ. મોરબીમાંથી ચિરાગભાઈ ગામી દ્વારા તેમજ શાળાના આચાર્ય વી.બી.જાની, શાળાના શિક્ષક એમ.એચ.દેથરિયા તેમજ યુ.એસ.ઝાલા દ્વારા કેરિયર લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોરબી આઈ.ટી.આઈ.માં ચાલતાં તમામ કોર્ષ તેમજ પ્રવેશ પ્રક્રિયા બાબતે પણ માહિતી આપવામાં આવી હતી.અંતે કેરિયરલક્ષી માહિતી પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.




Latest News