વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં માથામાં સળીયો ફટકારી હત્યાની કોશિશના ગુનામાં જામીન ઉપર છુટકારો


SHARE







મોરબીમાં માથામાં સળીયો ફટકારી હત્યાની કોશિશના ગુનામાં જામીન ઉપર છુટકારો

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામની પાસે માથામાં સળીયો મારીને મારી નાંખવાના પ્રયાસના કેશમા જામીન ઉપર એકનો કોર્ટે છુટકારો કર્યો છે.

મોરબીના સામાકાંઠે પ્રભુકપા ટાઉનશીપ પાસે ત્રણ આદીવાસી મજુરો સાથે ઝઘડો થતા માથામા સળીયો મારીને મારી નાંખવાનો પ્રયાસ કરવાના કેશમાં પોલીસે નરવત રામસીંગ નાયક નામના આદીવાસી મજુરને પકડયો હતો. સળીયો મારીને હત્યાનો પ્રયાસ કરાયો હોવાનો પોલીસે કેશ કરાયેલો હતો આ ગુનામાં પોલીસ ફરીયાદ નોધાયેલ.જે કેશમા જામીન અરજીમાં સરકારી વકીલ તથા આરોપીના એડવોકેટની દલીલો સાંભળી અહીંના પ્રીન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એ.ડી.ઓઝાએ હત્યાના પ્રયાસના ગુનાના આરોપી નરવતસિંગ રામસીંગ નાયક જાતે આદીવાસીને હાલ રૂા.૧૦,૦૦૦ ના જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.આ કેશમા આરોપી તરફેથી અહીંના જાણીતા એડવોકેટ શ્રીમતી પુષ્પાબેન કૌશીકભાઇ ભટ્ટ રોકાયેલા હતા.




Latest News