મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના ઉદ્યોગકારો દેશને સક્ષમ ભારત બનાવવા માટે કદી પાછીપાની કરતા નથી


SHARE









મોરબીના ઉદ્યોગકારો દેશને 'સક્ષમ ભારત' બનાવવા માટે કદી પાછીપાની કરતા નથી

રશીયા ખાતે મોસબીલ્ડ એકસીબીશનમા મોરબીના ઉધોગકારો દ્વારા પ્રદર્શનમા ભાગ લેવામાં આવ્યો હતો અને તેની સાથોસાથ ભારતીય દુતાવાસ દ્વારા ઉધોગકારોને રાત્રીભોજન માટે આમંત્રીત પણ કરવામાં આવ્યા હતા. એકસીબીસનનુ ઉદ્દઘાટન પણ ભારતીય રાજદુત મહામહીમ પવનકપુર દ્વારા કરવામાં આવ્યુ હતુ.આજે રસીયા-યુક્રેન યુદ્ધના માહોલમાં પણ મોરબીના સાહશીક ઉધોગકારોએ રશીયામા પોતાની પ્રોડકટનુ પ્રદર્શન કરીને નૈતિક હિંમતના દર્શન કરાવ્યા હતા.અત્રે નોંધનીય છે કે સમગ્ર વિશ્વની જુદીજુદી જગ્યાઓમાં જઈને મોરબીના ઉદ્યોગકારો પોતાની પ્રોડક્ટનું વેચાણ કરતા હોય છે ત્યારે સામાન્ય સંજોગોની જેમ જ આજે જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે તેવા સમયે પણ મોરબીના ઉદ્યોગકારો પોતાની પ્રોડક્ટ રસીયાના માર્કેટમાં યોજાયેલ એકઝીબીશનમાં મૂકીને પોતાના દેશને 'સક્ષમ ભારત' બનાવવા માટે મોરબીના ઉદ્યોગકારો પાછીપાની કરતા નથી તે હકીકત છે.




Latest News