રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા બહુજન સમાજ પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો


SHARE







ટંકારા તાલુકા બહુજન સમાજ પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો

ટંકારા તાલુકા બહુજન સમાજ પાર્ટી દ્વારા ટંકારા લતીપર ચોકડીએ આંબેડકર હોલમાં બામસેફડીએસફોરબીવીએફ અને બીએસપીના સંસ્થાપક કાંસિરામની ૧૬માં મહાપરીનિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલીના  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહુજન સમાજ હિતેચ્છુબસપા કાર્યકરોભીમ અનુયાયીઓભાઈઓબહેનોવડીલો અને મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને તાલુકાજિલ્લા અને પ્રદેશમાંથી આવેલા આગેવાનોએ કાંસીરામના ત્યાગ અને બલિદાનને યાદ કરી બહુજન સમાજ પાર્ટીને મજબુત બનાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે બહુજન સમાજ પાર્ટીના તાલુકા અને જિલ્લાના નવા હોદેદારોની નિમણુક કરી હતી તેવું બસપા સમર્થક હેમંતભાઈ ચાવડાની યાદીમાં જણાવ્યુ છે






Latest News